Song Cover Image

જીવણજી નઈ રે જવા દઉં, Jeevanje re

[જીવણજી નઇ રે જવા દઉ આજ વનમાં રાતલડી રાખુ રે જીવણજી નઇ રે જવા દઉ આજ વનમાં રાતલડી રાખુ રે હો મારા ડોક કેરો શણગાર મારા રૂધીયા મા રાખુ રે હો મારા ડોક કેરો શણગાર મારા રૂધીયા મા રાખુ રે પેરવા માથે પટોળા ચીર હાથે હેમ ની ચુડી રે પેરવા માથે પટોળા ચીર હાથે હેમ ની ચુડી રે જીવણજી નઇ રે જવા દઉ આજ વનમાં રાતલડી રાખુ રે જીવણજી નઇ રે જવા દઉ આજ વનમાં રાતલડી રાખુ રે હો મારા પગ કેરો શણગાર લાવું કડલા ની રે જોડ હો મારા પગ કેરો શણગાર લાવું કડલા ની રે જોડ પેરવા માથે પટોળા ચીર હાથે હેમ ની ચુડી રે પેરવા માથે પટોળા ચીર હાથે હેમ ની ચુડી રે જીવણજી નઇ રે જવા દઉ આજ વનમાં રાતલડી રાખુ રે જીવણજી નઇ રે જવા દઉ આજ વનમાં રાતલડી રાખુ રે જીવણજી નઇ રે જવા દઉ આજ મારા રૂધીયા મા રાખુ રે જીવણજી નઇ રે જવા દઉ આજ વનમાં રાતલડી રાખુ રે કે વન મા રાતલડી રાખુ રે વન મા રાતલડી રાખુ રે કે વન મા રાતલડી રાખુ રે