Song Cover Image

Range Rame Anande Rame

+ Show full styles

[Intro - Soft Female Vocal] [Female Vocal] હે રંગે રમે આનંદે રમે આજ નવદુર્ગા રંગે રમે [Female Chorus] આજ નવદુર્ગા રંગે રમે [Female Vocal] હો આજ નવદુર્ગા રંગે રમે [Female Chorus] આજ નવદુર્ગા રંગે રમે [Verse 1 - Female Lead] [Female Vocal] આદિત્યે આવિયા અલબેલી [Female Chorus] આદિત્યે આવિયા અલબેલી [Female Vocal] મંડપમાં મતવાલા ભમે આજ નવદુર્ગા રંગે રમે [Chorus] [Female Chorus] આજ નવદુર્ગા રંગે રમે [Verse 2 - Build] [Female Vocal] સોળે શણગાર માના અંગે સુહાવે [Female Chorus] સોળે શણગાર માના અંગે સુહાવે [Female Vocal] હીરલા રતન માને અરૂણા સમે આજ નવદુર્ગા રંગે રમે [Chorus] [Female Chorus] આજ નવદુર્ગા રંગે રમે [Interlude 1 - 15 to 20 seconds] [Instrumental] [Dhol + Dholak + Manjira + Shehnai] [Female Vocal Ad-libs] હે... રંગે રમે... આનંદે રમે... [Verse 3 - Energetic] [Female Vocal] મંગળવારે માજી છે ઉમંગમાં [Female Chorus] મંગળવારે માજી છે ઉમંગમાં [Female Vocal] ચાચર આવીને ગરબે રમે આજ નવદુર્ગા રંગે રમે [Chorus] [Female Chorus] આજ નવદુર્ગા રંગે રમે [Verse 4 - Female Lead + Chorus] [Female Vocal] બુધવારે માજી બેઠા વિરાજે [Female Chorus] બુધવારે માજી બેઠા વિરાજે [Female Vocal] રાસ વિલાસ માને ગાવો ગમે આજ નવદુર્ગા રંગે રમે [Chorus] [Female Chorus] આજ નવદુર્ગા રંગે રમે [Interlude 2 - 20 to 25 seconds] [Instrumental] [Strong Dhol + Nagada + Manjira] [Female Chorus] હે... હો... આજ નવદુર્ગા... રંગે રમે... [Verse 5 - Devotional] [Female Vocal] ગુરુવારે માડી ગરબે રમે છે [Female Chorus] ગુરુવારે માડી ગરબે રમે છે [Female Vocal] હે ચંદન પુષ્પ તે માને ગમે આજ નવદુર્ગા રંગે રમે [Chorus] [Female Chorus] આજ નવદુર્ગા રંગે રમે [Verse 6 - More Energy] [Female Vocal] શુક્રવારે માજી ભાવ ધરીને [Female Chorus] શુક્રવારે માજી ભાવ ધરીને [Female Vocal] હેતે રમે તે માને ગમે આજ નવદુર્ગા રંગે રમે [Chorus] [Female Chorus] આજ નવદુર્ગા રંગે રમે [Interlude 3 - 25 to 30 seconds - Extended Dance Break] [Instrumental] [Dhol + Dholak + Nagada + Claps + Manjira] [Shehnai Lead] [Female Chorus - Rhythmic] હો... હો... હે... હે... રંગે રમે... આનંદે રમે... આજ નવદુર્ગા રંગે રમે... [Verse 7 - Powerful] [Female Vocal] શનિવારે મહાકાળી થયા છે [Female Chorus] શનિવારે મહાકાળી થયા છે [Female Vocal] ભક્ત ભોજન માને ગમતા જમે આજ નવદુર્ગા રંગે રમે [Chorus] [Female Chorus] આજ નવદુર્ગા રંગે રમે [Verse 8 - Finale Verse] [Female Vocal] વલ્લભ કહે માને ભાવે ભજો ને [Female Chorus] વલ્લભ કહે માને ભાવે ભજો ને [Female Vocal] રાસ વિલાસ ગાયો સૌએ અમે આજ નવદુર્ગા રંગે રમે [Final Chorus - Full Group] [Female Chorus] આજ નવદુર્ગા રંગે રમે [Female Vocal] હે રંગે રમે આનંદે રમે આજ નવદુર્ગા રંગે રમે [Female Chorus] આજ નવદુર્ગા રંગે રમે [Female Vocal] હો આજ નવદુર્ગા રંગે રમે [Female Chorus] આજ નવદુર્ગા રંગે રમે [Final Interlude - 20 to 30 seconds] [Instrumental Dance Break] [Full Dhol + Nagada + Manjira + Claps + Shehnai] [Female Chorus] હે... રંગે રમે... હે... આનંદે રમે... [Final Chorus - Grand Ending] [Female Vocal] હે રંગે રમે આનંદે રમે આજ નવદુર્ગા રંગે રમે [Female Chorus] આજ નવદુર્ગા રંગે રમે આજ નવદુર્ગા રંગે રમે [Female Vocal] હો આજ નવદુર્ગા રંગે રમે [Female Chorus] આજ નવદુર્ગા રંગે રમે [Outro - Slow and Festive] [Female Vocal] હે... રંગે રમે... આનંદે રમે... [Female Chorus] આજ નવદુર્ગા રંગે રમે... [Female Vocal] આજ નવદુર્ગા રંગે રમે...