
આવી આવી સ્વાતંત્ર્ય દિનની સવાર આઝાદી આવી આંગણે રે આજ છલકે છલકે, હો છલકે છલકે આંગણ છલકે કસુંબી કીરણો આજ આઝાદી આવી આંગણે રે આજ છૂટ્યાં બંધન, હો છૂટ્યાં બંધન છૂટ્યાં બંધન ગુલામીના આજ તમામ આઝાદી આવી આંગણે રે આજ લહેરાયો ઊંચે, હો ઊંચે ઊંચે લહેરાયો ઊંચે, ત્રિરંગો ઝંડો આજ આઝાદી આવી આંગણે રે આજ ગુંજે ગુંજે, હો ગુંજે ગુંજે ગુંજે નારા ભારતમાતાની જૈ આઝાદી આવી આંગણે રે આજ 'ચિત 'બોલે ભારતમાતાની જૈ આઝાદી આવી આંગણે રે આજ
Comments are disabled on this song
