
[Female – Playful] હે લેજો રસીયા રે, રૂમાલ મારો રંગદાર છે, ઉડતો આવે તારી પાહે, કેવો સમજદાર છે... [Group Chorus] હે લેજો રસીયા રે, રૂમાલ મારો રંગદાર છે, ઉડતો આવે તારી પાહે, કેવો સમજદાર છે... [Music Break – Dhol + Manjira + Hand Claps] [Verse 1 – Female] હે ચોળી ચટકદાર, કેડે કંદોરો, કાંબીને કડલા, ડોકે હીરનો રે દોરો... હે તારો ઘુઘરીયાળો ઘાઘરો, ઘેરદાર છે... [Group] હો લેજો... હે લેજો રસીયા રે... [Female + Group] હે લેજો રસીયા રે, રૂમાલ મારો રંગદાર છે... [Instrumental Garba Break – Dhol + Shehnai] [Verse 2 – Female] હે મળતાં રે વેંત, તે'તો કામણ કીધું, દલડું દીધું ને, દલડું લીધું... હે મુને કાળજે કટાર લાગી, આરપાર છે... [Male Response] હે લેજો... હે લેજો રસીયા રે... [Female] હે લેજો રસીયા રે... [Group] રૂમાલ મારો રંગદાર છે... [Music Break – Fast Dhol + Claps] [Verse 3 – Female – Romantic] માનો મોરી વાત ગોરી, ઘૂમટો ના ઢાળો, હૈયુ ભરી જોવા દ્યો, આંખડીનો ચાળો... હે તારી પાંપણનો પલકારો, પાણીદાર છે... [Group – Echo] પાણીદાર છે... હો લેજો... હે લેજો રસીયા રે... [Female + Group] હે લેજો રસીયા રે, રૂમાલ મારો રંગદાર છે... [Instrumental – Shehnai + Dholak] [Verse 4 – Female – Energetic] જોબન રણકો, મારા ઝાંઝર ના તાલમાં, જોબનીયુ ચાલમાં, ને જોબન રૂમાલમાં... હે એમાં પ્રીત કેરો રંગ મ્હારો, ભારોભાર છે... [Group – Strong Chorus] હે લેજો! હે લેજો રસીયા રે! હે લેજો! હે લેજો રસીયા રે! [Final Chorus – Full Garba Ensemble] હે લેજો રસીયા રે, રૂમાલ મારો રંગદાર છે, ઉડતો આવે તારી પાહે, કેવો સમજદાર છે... હે લેજો રસીયા રે, રૂમાલ મારો રંગદાર છે... [Call & Response] Female: હે લેજો રસીયા રે! Group: હે લેજો રસીયા રે! Female: રૂમાલ મારો રંગદાર છે! Group: રંગદાર છે... રંગદાર છે! Female: ઉડતો આવે તારી પાહે... Group: કેવો સમજદાર છે! [Outro – Dhol + Manjira + Shehnai] હે લેજો રસીયા રે... રૂમાલ મારો રંગદાર છે... હે લેજો રસીયા રે... હે લેજો રસીયા રે... [Final Dhol Hit]

